Breaking

Tuesday, 18 December 2018

ટપાલ વિભાગમાં સરકાર તમને પરીક્ષા વગર નોકરી આપે છે, જોજો છેલ્લી તારીખ જતી ન રહે

ટપાલ વિભાગમાં સરકાર તમને પરીક્ષા વગર નોકરી આપે છે, જોજો છેલ્લી તારીખ જતી ન રહે



ભારતીય ટપાલ વિભાગ દ્વારા વિવિધ પદ પર જગ્યાઓ ખાલી પડી છે. આ પદ પર અરજી કરવાની છેલ્લી તારીખ 2 જાન્યુઆરી છે. આ ભર્તિઓ ગ્રામ્ય ટપાલ સેવાનાં 682 પદો માટે થવાની છે. ઇચ્છિત અને લાયક ઉમેદવારો વહેલી તકે સત્તાવાર વેબસાઇટ પર જઈને તે માટે અરજી કરી શકો છો.

આ સ્થળોએ આટલી જગ્યા


બાલા- 112 પદ
ભિવાની- 48 પદ
ફરિદાબાદ- 27 પદ
ગુરુગ્રામ- 153 પદ
હિસાર- 111 પદ
કર્નાક- 81 પદ
કુરુક્ષેત્ર- 53 પદ
રોહતક- 62 પદ
સોનીપત -32 પદ

ઉંમર સીમા

આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારોની લઘુતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ. સરકારી નિયમો મુજબ ઉમરની સીમામાં એસસી-એસટી ઉમેદવારોને 5 વર્ષ અને ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે.

અરજી ફી

સામાન્ય અને ઓબીસી વર્ગ- 100 રૂપિયા
એસસી / એસટી, દીવ્યાંગ અને સ્ત્રીઓ માટે કોઈ ફી નથી.

આવી રીતે કરો એપ્લાઈ

જે ઉમેદવારો આ પદ માટે અરજી કરવા માંગે છે તેઓ indiapost.gov.in અથવા appost.in/gdsonline પર જઈને ઑનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે. જેણે પહેલા રજીસ્ટ્રેશન કરેલું છે તેને કરવાની જરૂર નથી. તેઓ તમારા જૂના રજિસ્ટ્રેશન નંબરની મદદ સાથે ફોર્મ ભરી શકે છે.

No comments:

Post a Comment